સ્પોર્ટ્સ

અમદાવાદે આણંદ ને મહાત આપી ચેમ્પિયન

ગુજરાત ની 23 જિલ્લાઓ ની ટીમો વચ્ચે તારીખ 06.7.2025 થી શરૂ થયેલી 34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025 નો ફાઇનલ મૂકબલો ગઇકાલે અમદાવાદ અને આણંદ વચ્ચે થયો હતો જેમાં અમદાવાદ ચેમ્પિયન બન્યું હતું જ્યારે આણંદ રનર્સ અપ રહ્યું હતું..

અમદાવાદે આ મુકાબલો આરવ ખંડેલવાલ, યુગ જવેરી, અક્ષર પટેલ અને ઓમ શાહ ના 1-1 ગોલ ની મદદ થી આણંદ ને 4-0 થી મહાત આપી આ ટુર્નામેન્ટ ની ચેમ્પિયનશીપ મેળવી હતી

આ ટુર્નામેન્ટ દરમિયાન રાજ્ય ના સિલેક્ટરો દ્વારા ગુજરાત ની નેશનલ રમવા જવા માટેની ટીમ ના કેમ્પ માટેના 30 પ્લેયર્સ અને 5 સ્ટેન્ડ બાય પ્લેયર્સ નું સિલેકસન પણ કર્યુ હતુ. આ  કેમ્પ 17.7.2025 થી ભાવનગર ખાતે શરૂ થશે.

 

 

Related posts

ગુજરાત જાયન્ટ એ સીઝન અગાઉ નવી જ લોન્ચ કરી

GUJARAT NEWS DESK TEAM

હીરામણિ સ્કૂલ દ્વારા વિશ્વ ક્રિકેટમાં બીજા નંબરનો સર્વોચ્ચ રનનો રેકોર્ડ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં આવતીકાલથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિં ચેમ્પિયનશીપ

GUJARAT NEWS DESK TEAM

રેસલિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો

GUJARAT NEWS DESK TEAM

જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં આજે ચાર મેચ રમાશે

GUJARAT NEWS DESK TEAM

ભારતે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ગેમ્સ પ્રસ્તાવ રજૂ કર્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment