આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની ટીમ રવાના
આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. અનેક વાહનો નદીમાં ખાબક્યાં… બેનાં મોતની આશંકા.. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડે છે ગંભીરા બ્રિજ કોંગ્રેસના દારાસભ્ય અમિત ચાવડાએ...