IIM અમદાવાદ અને નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા દ્વારા સ્થૂળતા સંભાળ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા ભાગીદારી કરી
I ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) અને નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (NNIPL) એ 8 જુલાઈ, 2025 ના રોજ 2030 સુધી પાંચ વર્ષ માટે...