અમદાવાદ દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં બાઉન્સરોએ મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું.મીડિયાકર્મીઓને DYMC ઓફિસની બહાર રોકવામાં આવ્યા હતા અને બાઉન્સરે મહિલા પત્રકાર સાથે અભદ્ર વર્તન કર્યું હતું.આ સમગ્ર ઘટના આનંદનગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં બનાવ બન્યો તેમ છતાં અધિકારીઓ જોતા રહ્યા હતા
જેમાં એક બાઉન્સરે એક મહિલા પત્રકારને ધક્કો માર્યો અને પોલીસ અધિકારીઓ તમાશો જોતા રહ્યા.