યાત્રાધામ અંબાજી ખાતે પરશુરામ પરિવાર દ્વારા આયોજિત બ્રાહ્મણોને પરંપરાગત યજ્ઞપવિત ( જનોઈ) બદલવાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશના મીડિયા કન્વીનર અને પ્રવક્તા શ્રી ડૉ યજ્ઞેશભાઇ દવે હાજર રહ્યા અને વેદોક્ત વિધિથી યગ્નોપવિત ધારણ કરી
પાછલી પોસ્ટ
આગામી પોસ્ટ