AGEL માં પ્રમોટર્સે હિસ્સો વધાર્યો, રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત
અદાણી ગ્રીન એનર્જી (AGEL) માં મજબૂત વિશ્વાસનો સંકેત આપતા એક પગલામાં પ્રમોટર એન્ટિટી આર્ડોર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગે વોરંટને ઇક્વિટીમાં રૂપાંતરિત કર્યા છે. જેનાથી રિન્યુએબલ એનર્જી ફ્લેગશિપમાં...