અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે બદલીનો ગંજીપો ચિપ્યો..અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં 31 પોલીસ સ્ટેશનના P I પીઆઇની બદલી કરી છે. શહેરના પૂર્વ વિસ્તારના કારંજ દરીયાપુર દાણીલીમડા સહિત પોલીસ સ્ટેશનના પીઆઇ ની બદલી કરી દેવાઇ છે. ઘણા સમયથી બદલની ચર્ચા ચાલી રહી હતી જે સ્વતંત્રતા પર્વની ઉજવણી બાદ બદલીના ઓર્ડર કરી દેવાયા છે..

પાછલી પોસ્ટ