ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમદાવાદ દેશના સુરક્ષિત શહેરો માનો એક શહેર છે તેમણે આમ પણ કહ્યું હતું કે અગાઉ શહેરમાં અશાંતિ પ્રવૃત્તિ હતી અને લોકો વ્યાપાર પણ કરી શકતા ન હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે