OTHERસ્પોર્ટ્સ

સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2026 ની સ્પર્ધામાં વડોદરાનો વિજય

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  કીક જેક ટીમે મોહન તાન્ડીના 1 ગોલની મદદ થી એસએજી એફએ પર 1-0 થી વિજય મેળવ્યો છે. બીજી મેચમાં દ્વિવેદી બ્રધર્સ એસસી  વડોદરા વંડર્સને 1-0 હરાવ્યું છે. ત્રીજી મેચમાં ગુજરાત પોલીસ ફૂટબોલ ટીમે ઝેવિયસ યુનાઇટેડ એફસી ને 4-0 થી હરાવ્યું. જ્યારે ચોથી મેચમાં સેવી સ્વરાજ એફસી અમદાવાદે ચાંદખેડા એફસીને 11-0 હરાવ્યું છે.

Related posts

વાઘ બકરી ટી ગ્રુપના પારસ દેસાઈ FAITTAના ચેરમેન તરીકે ચૂંટાયા

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદે આણંદ ને મહાત આપી ચેમ્પિયન

29મા અદાણી ફાઉન્ડેશન દિવસની ઉજવણી નિમિત્તે કર્મચારી સ્વયંસેવક કાર્યક્રમનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીનાં રાજકોટ કાર્યાલયનું ઉદઘાટન કરતા ઇશ્વરદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

મહાનુભાવોની આગતા સ્વાગત કરવાનો પરિપત્ર રદ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ પ્રધાનમંત્રીને જન્મદિનની શુભકામના પાઠવી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment