OTHERરાજપીપળા મિત્ર મંડળનો અમદાવાદમાં નૂતન વર્ષનો કાર્યક્રમ સંપન્નGUJARAT NEWS DESK TEAMDecember 29, 2025 by GUJARAT NEWS DESK TEAMDecember 29, 2025018 અમદાવાદના પાલડી ખાતે રાજપીપળા મિત્ર મંડળનો કાર્યક્રમ સંપન્ન થયો .. મંડળના સભ્યોએ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમા્ં ભાગ લીધો હતો . વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું....