છેલ્લા નવ વર્ષમાં ભાજપના રાજમાં ગુજરાતમાં ૭૨,૪૬૭થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા:ડો. મનિષ દોશી
છેલ્લા નવ વર્ષ(૨૦૧૫-૨૩)માં ભાજપના રાજમાં ગુજરાતમાં ૭૨૪૬૭થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા: નોંધાયા વિનાના અનેક કિસ્સાઓ જે ગુજરાત માટે ખુબ ચિંતાજનકઃડો. મનિષ દોશી રાજ્યમાં સરેરાશ...