બનાસકાંઠાના ચડોતર, પાલનપુર ખાતે AAPની ખેડૂત મહાપંચાયતમાં હજારો ખેડૂતોની હાજરી વચ્ચે આમ આદમી પાર્ટનો હુંકાર
AAP નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, મનોજ સોરઠીયા સહિતના પ્રદેશ નેતાઓએ કિસાન મહાપંચાયતમાં હાજરી આપી ખેડૂત આગેવાન અમરાભાઇ અને વિસ્તારના ખેડૂતોએ ઇસુદાન ગઢવી...