ભુજ એરફોર્સ દ્વારા ‘નો યોર ફોર્સિસ’ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું
દેશની સુરક્ષામાં વાયુ સેનાની ભૂમિકાને ઉજાગર કરવા વિવિધ શસ્ત્રોની માહિતી આપીને બાળકો અને યુવાનોને વાયુસેનામાં જોડાવવાની પ્રેરણા આપવા ભુજ એરફોર્સ દ્વારા ‘નો યોર ફોર્સિસ’ અંતર્ગત...