ગાંધીનગરમાં ઈજનેરી ક્ષેત્રના એશિયાના સૌથી મોટા પ્રદર્શન એન્જિમેકનું ઉપમુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યું
ગાંધીનગરમાં ઈજનેરી ક્ષેત્રના એશિયાના સૌથી મોટા પ્રદર્શન એન્જિમેકનું ઉપમુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યું એન્જિમેક એક્ઝિબિશન (પ્રદર્શન)ના માધ્યમથી ગુજરાત અને દેશની ઈજનેરી ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓએ કરોડો રૂપિયાનો બિઝનેસ...