મારું શહેર

અમદાવાદએરપોર્ટપરનવા પેરેલલટેક્સીવેથીકાર્યક્ષમતામાંવધારો થશે

અમદાવાદએરપોર્ટપરનવા પેરેલલટેક્સીવેથીકાર્યક્ષમતામાંવધારો થશે

• સમાંતરટેક્સીવેR અનેટેક્સીવેR1કાર્યરત
• રનવેનીઅવરજવરક્ષમતામાં40% વધારોકરશે

અમદાવાદઇન્ટરનેશનલએરપોર્ટલિમિટેડ (AIAL)સંચાલિતસરદારવલ્લભભાઈપટેલઇન્ટરનેશનલએરપોર્ટે (SVPIA) બેકોડC પેરેલલટેક્સીવે – રોમિયો (R) અનેરોમિયો1 (R1) નુંકમિશનિંગકરીમહત્વપૂર્ણસિદ્ધિહાંસલકરીછે. ટેક્સીવેR અનેટેક્સીવેR1એરપોર્ટનીકાર્યક્ષમતાઅનેસલામતી અને રનવેનીક્ષમતામાંવધારોકરશે. SVPIA વર્લ્ડક્લાસએરપોર્ટબનાવવાઅગ્રેસર છે, તેવામાં આ પેરેલલટેક્સીવેએરફિલ્ડપરએરટ્રાફિકનીભીડઘટાડશે.

વૈશ્વિકઉડ્ડયનબેન્ચમાર્કસને અનુરૂપટેક્સીવેની સુવિધાનો ઉમેરોડિરેક્ટોરેટજનરલઓફસિવિલએવિએશન (DGCA) અનેઇન્ટરનેશનલસિવિલએવિએશનઓર્ગેનાઇઝેશન (ICAO) નાધોરણોનુંપાલનકરીને બનાવવામાં આવ્યોછે. તેમુસાફરોઅનેએરલાઇન્સનીવધતીજરૂરિયાતોપૂર્ણકરવાભવિષ્યમાટેતૈયારએરપોર્ટઇન્ફ્રાસ્ટ્રક્ચરનાSVPIA નાવિઝનનેમજબૂતબનાવેછે.

• પેરેલલટેક્સીવેR:૧,૧૨૬મીટરનીલંબાઈધરાવતોટેક્સીવેતમામ કોડC વિમાનોનેસમાવીશકેછે. તેહાલનાકોડE ને પેરેલલટેક્સીવેP સાથેજોડેછે. હાલમાંવિમાનોનેરનવે૨૩પરપ્રસ્થાનમાટેલગભગ૨-૩મિનિટરનવેપરપાછળફરવુંપડેછે. રનવે૦૫પરઆવતાવિમાનોનેપણ એટલો જ સમયલાગેછે. ટેક્સીવેR અનેટેક્સીવેR૧ખાતરીકરશેકેકોડC વિમાનઝડપથીરનવેમાંપ્રવેશઅનેનિકાસકરીશકે, જેનાથીરનવેનીઓક્યુપન્સીસમયમાંઘટાડો,ઝડપી ઓપરેશનઅનેસલામતીમાંવધારોથાય. અમદાવાદમાંકાર્યરતટ્રાફિકનો૯૫ટકાહિસ્સોધરાવતા કોડC વિમાનોA320, B737 અનેબિઝનેસજેટપેરેલલટેક્સીવેનોઉપયોગકરશે.

• ટેક્સીવેR1: આટેક્સીવેR નેરનવેસાથેજોડેછે અને રનવે05/23સુધીસીધોપ્રવેશપીકઓપરેશનદરમિયાનઑપ્ટિમાઇઝફ્લોપૂરોપાડેછે.
• રનવેક્ષમતાવધારો: હાલમાંરનવેક્ષમતાપ્રતિકલાક20એરટ્રાફિકમૂવમેન્ટ (ATM) છે. ટેક્સીવેR અનેR1નાઉમેરાથીરનવેક્ષમતાપ્રતિકલાક28 ATM સુધીવધશે.

બંનેટેક્સીવેમાંઆધુનિકલાઇટિંગસિસ્ટમ્સઅનેઅપગ્રેડેડસલામતીચિહ્નોશામેલછે. તેએન્જિનિયરિંગઅનેસેફ્ટીઓડિટમાંથીપસારથયાછે. નવાટેક્સીવેનાકમિશનિંગથીસલામતીઅનેપર્યાવરણમાંનીચેમુજબના ફાયદાઓથશે:
• રનવેપરબેકટ્રેકદૂરથશે, આગમનઅનેપ્રસ્થાનનાATM માંસુસંગતતાઅને સલામતીમાંવધારો થશે.
• વિમાનનાઓન ટાઈમ પર્ફોર્મન્સ (OTP) માંસુધારોઅનેમુસાફરોનાઅનુભવમાંવધુ શ્રેષ્ઠ બનાવવો.
• વિમાનનોટેક્સીવે માટેરાહજોવાનોસમય, હવામાંહોલ્ડિંગટાઈમઅનેકાર્બનઉત્સર્જનમાંઘટાડોઅનેએરલાઇન્સનીબચત થશે.
• વિમાનપાર્કિંગસ્ટેન્ડનીફાળવણીઑપ્ટિમાઇઝથવાથીઝડપીટર્નઅરાઉન્ડનીસુવિધામળશે, જેનાથીએરલાઇન્સનેવધુસ્લોટઅનેહવાઈમુસાફરોનેબહોળીપસંદગીમળશે.

SVPIA પરથી એપ્રિલથીઓક્ટોબર 2025 નાસમયગાળાદરમિયાન 7.8 મિલિયનથીવધુલોકોએમુસાફરીકરીહતી.જેવાર્ષિકધોરણે 7 ટકાનોવધારોદર્શાવેછે.અમદાવાદ એરપોર્ટએકમુખ્યપ્રાદેશિકઉડ્ડયનકેન્દ્રતરીકેતેનીભૂમિકાનેમજબૂતબનાવવાનુંજારીરાખશે.

આમાળખાગતવિકાસઅમદાવાદઇન્ટરનેશનલએરપોર્ટલિમિટેડ (AIAL) નીક્ષમતા, કાર્યક્ષમતાઅનેટકાઉપણુંવધારવાનીપ્રતિબદ્ધતા દર્શાવેછે.તેગુજરાતનાઉડ્ડયનક્ષેત્રમાંવિકાસનાઆગામીતબક્કાનોમાર્ગમોકળોકરેછે.

 

Related posts

GTAA દ્વારા ચર્ચા સત્ર યોજાયું

GUJARAT NEWS DESK TEAM

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વુમન એમ્પાવરમેન્ટ મિશન અન્વયે “RUN FOR HER

GUJARAT NEWS DESK TEAM

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

અમદાવાદ ખાતે વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવશે.. 

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા

GUJARAT NEWS DESK TEAM

રાજપથ ક્લબના 12 હોદ્દેદારોની બિનહરિફ વરણી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment