અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળ દ્વારા 111 વિદ્યાર્થીઓ અને શિક્ષશકોનું સમાન કરવામાં આવ્યું હતું… આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી અંગ સમજ આપતો સેમિનાર પણ યોજાયો હતો.. અભ્યાસ વર્તુળના ડોક્ટર જગદીશ ભાવસારે પ્રાકૃતિક ખેતીને આજના સમયની મંગ તરીકે વર્ણવીને અર્થસાસ્ત્રમાં પ્રાકૃતિક ખેતીના વિષયને ઉમેરવાની જરૂરિયાત અંગે શિક્ષકોને સમજ આપી હતી. આ ઉપરાંત તેમણે સ્વદેશી અપનાવવાના ફાયદા પણ વર્ણવીને સૌને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા અપીલ કરી હતી.