OTHERનરેન્દ્ર મોદી સાથે નરહરિ અમીનને સપરિવાર મુલાકાત by GUJARAT NEWS DESK TEAMAugust 5, 202505 Share0 નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા)એ સંસદના ચાલુ સત્ર દરમિયાન સંસદ પરિસર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સહપરિવાર શુભેચ્છા મુલાકાત લીધી હતી.