OTHERરાજનીતિ

હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત હાથવેંતમાં?

વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી

@NarendraModi

સાહેબ સાથે નવી દિલ્હી ખાતે મુલાકાત ઊર્જાથી સભર બની રહી. ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે તેમની સાથે ચર્ચા કરી. રાજ્યમાં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તેઓશ્રીના બહુમૂલ્ય સૂચનો મેળવ્યા. માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રત્યેક કલ્યાણકારી યોજનામાં સામાન્ય માનવીના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે. “સેચ્યુરેશન” ના અભિગમ સાથે છેવાડાના પ્રત્યેક લાભાર્થી સુધી કેન્દ્ર અને રાજ્યની યોજનાઓના લાભ ઝડપથી પહોંચાડી શકાય તે અંગે તેઓશ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.

મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત અને તેની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ચર્ચા એ જોર પકડ્યુ છે  કે હવે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત હાથવેંતમાં છે. તાબડતોડ દિલ્હી પહોંચેલા ભૂપેન્દ્ર પટેલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હોય તેમ લાગે છે. કારણકે ઘણા વખતથી ઉકળતા ચરુને  ઠારવા માટે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો પણ તેજ બની છે..

Related posts

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

સોમનાથમાં માત્ર 25 રૂપિયામાં ભક્તોને મહામૃત્યુંજય યજ્ઞનો લાભ

GUJARAT NEWS DESK TEAM

પ્રધાનમંત્રી ને ખાસ આમંત્રણ

GUJARAT NEWS DESK TEAM

ઘી કાંટાની મોટી હમામ પોળ ગણેશોત્સવમાં અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવાનો સ્તુત્ય પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

ડોક્ટર દીપક લીમ્બાચીયા ના બે રિસર્ચ પેપર આંતરરાષ્ટ્રીય મેડિકલ જનરલ માં પ્રસિદ્ધ થયા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment