ભારતના સૌથી મોટા સમૂહોમાંના એક અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં તેના એરપોર્ટ ઓપરેશન્સને પરિવર્તિત કરવા માટે ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી...
સાણંદમાં એક સાથે દારૂની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાયાંદારૂ પીધેલ અવસ્થામાં 39 થી વધુ લોકોની અટકાયતપાર્ટી સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતાંસાણંદ નજીક મોટી દેવતી...
ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ: રિસર્ચ સ્કોલર હિરેનભાઈ ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે, હિરેનભાઈએ તેમની પીએચ.ડી પૂર્ણ એ એક સફળતા સાથે મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું...
અમદાવાદ પોલીસ દ્વારા અલગ અલગ મેડિકલ સ્ટોર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જીવરાજ પાર્ક વિસ્તારમાં મેડિકલ સ્ટોર ઉપર પોલીસનું ચેકિંગ પ્રિસ્ક્રિપ્સન વિના નશાકારક દવાઓનું વેચાણ...
ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીના સુપુત્ર શ્રી દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે “દિવ્ય સેતુ”-...
ફાર્મસી કોલેજની મંજૂરી અને નીયમન કરતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમનેની ઓફીસ અને નિવાસ સ્થાને CBIના દરોડાની વિગત સામે આવી છે. દેશની વિવિધ પ્રોફેશનલ કોર્સીસની...