થયો છે.. દિપ પ્રજ્જવલન કરીને પહેલો બોર્ડિંગ પાસ અર્પણ કરીન ગઇકાલે અમદાવાદ એરપોર્ટ ઉપર આ સેવાનો ઇન્ડિયો કંપની દ્વારા આરંભ કરાયો હતો..ઉત્તર ભારતમાં જતાં પ્રવાસીઓ હિંડોન ખાતેની નવી વિમાની સેવાને કારણે ફાયદો થશે. તેમજ પ્રવાસનને પણ બૂસ્ટીંગ ડોઝ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે..
