સ્પોર્ટ્સ

ભારતે ઇરાનને 2-1થી હરાવ્યું…સાઉદી અરેબિયા ખાતેની ટૂર્નામેન્ટ ખાતે ક્વોલિફાઇલ કર્યું

અમદાવાદમાં રમાઇ રહેલી એશિયન ફૂટબોલ કોન્ફેડરેશનની ગૃપ ડીની મેચમાં ભારતે ઇરાનને 2-1થી હરાવ્યું હતું.. આ વિજય સાથે ભારતે  ગૃપમાં ટોચનું સ્થાન હાંસલ કરીને સાઉદી અરેબિયા ખાતેની ટૂર્નામેન્ટ ખાતે ક્વોલિફાઇલ કર્યું છે.. ગઇકાલે રમાયેલી ભારત અને ઇરાન વચ્ચેની આ મેચ  રસાકસી ભરી બની હતી…

Related posts

રેસલિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો

GUJARAT NEWS DESK TEAM

રાજસ્થાનના જયપુર ખાતે રમાનારી સંતોષ ટ્રોફી માટેની ગુજરાતની ટીમ આજે રાત્રે આઠ વાગે રવાના થશે..

GUJARAT NEWS DESK TEAM

19 રાજ્યોના 229 ખેલાડીઓની સાથે ચિરીપાલ અમદાવાદ સ્ક્વૉશ ઓપન 2026ની પ્રથમ આવૃત્તિ સંપન્ન થઈ

GUJARAT NEWS DESK TEAM

ભારતે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ગેમ્સ પ્રસ્તાવ રજૂ કર્યો

GUJARAT NEWS DESK TEAM

હીરામણિ સ્કૂલ દ્વારા વિશ્વ ક્રિકેટમાં બીજા નંબરનો સર્વોચ્ચ રનનો રેકોર્ડ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં કોમનવેલ્થ રેસલિંગ સ્પર્ધાનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment