ગુજરાત

AAP ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી: વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા

વિધાનસભા સત્રના બીજા દિવસે AAP ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી: વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા
વિધાનસભામાં AAP ધારાસભ્યોના “વિધાનસભા લાઈવ કરો”ના નારા ગૂંજ્યા
AAP ધારાસભ્યો ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણીએ કર્યા સૂત્રોચ્ચાર
લાઈવ ન કરવું એ લોકશાહીની હત્યા: ગોપાલ ઈટાલીયા
સુપ્રીમ કોર્ટનું લાઈવ થાય છે, તો ગુજરાત વિધાનસભાનું કેમ નહીં?: ગોપાલ ઈટાલીયા
સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના કામ પણ લોકો યૂટ્યૂબમાં જોઈ શકે છે, તો વિધાનસભાનું લાઈવ પ્રસારણ પણ થવું જોઈએ: ગોપાલ ઈટાલીયા
દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વિધાનસભાનું લાઈવ પ્રસારણ થાય છે તો ગુજરાતનો કેમ નહીં?: ગોપાલ ઈટાલીયા
શા માટે વિધાનસભાનું લાઈવ બંધ કરવામાં આવ્યું? વિધાનસભામાં શું છુપાવવામાં આવી રહ્યું છે?: ગોપાલ ઈટાલીયા
લોકોને જાણવાનો અધિકાર છે કે વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ શું કરી રહ્યા છે?: ગોપાલ ઈટાલીયા
લાઈવ પ્રસારણ ન કરવું એ લોકોના જાણવાના અધિકાર પર એક તરાપ છે: ગોપાલ ઈટાલીયા
વિધાનસભામાં મંત્રીઓ અને મુખ્યમંત્રી કોઈ કામ કરતા નથી, એ વાત લોકો જોઈ ન જાય એટલા માટે વિધાનસભાનું લાઈવ પ્રસારણ બંધ રાખવામાં આવે છે: ગોપાલ ઈટાલીયા
AAPની સ્પષ્ટ માંગ –  વિધાનસભાનું લાઈવ કરવામાં આવે: ગોપાલ ઈટાલીયા
આ તાનાશાહ સરકારમાં ’લોકશાહી બચાવો’ એ અમારી સ્પષ્ટ માંગ છે : ચૈતર વસાવા

Related posts

બ્રિજ દુર્ઘટનાની ન્યાયિક તપાસ કરાવવા કોંગ્રેસની માંગ

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા.

GUJARAT NEWS DESK TEAM

શું આ રીતે ભણશે ગુજરાતઃહેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

અમે ગુજરાતમાં નશામુક્તિ અભિયાન ચલાવીશું : અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

છેલ્લા નવ વર્ષમાં ભાજપના રાજમાં ગુજરાતમાં  ૭૨,૪૬૭થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા:ડો. મનિષ દોશી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment