ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત નો વડનગરમાં આરંભ થયો છે. ગઇકાલે રમાયેલી મેચમાં જામનગર ની ટીમે સુરત પર 12-1 થી વિજય મેળવ્યો હતો.. અન્ય મેચમાં પાટણે ગાંધીનગરને 6-0 થી હાર આપી હતી..ત્રીજી મેચ માં અમદાવાદે ભરુચ ને 5-0 થી મહાત આપી હતી અને ચોથી મેચમાં વડોદરા એ બનાસકાંઠા પર 2-1 થી જીત હાંસલ કરી હતી..
આ ચેમ્પિયનશીપમાં આજે સુરત અને કચ્છ , ગાંધીનગર અને રાજકોટ જ્યારે ભરુચ અને ભાવનગર તેમજ વડોદરા અને બોટાદ વચ્ચે મુકાબલો થશે.
અખબારી યાદી – હર્ષલ પંડ્યા