
અમદાવાદના એસ.જી હાઈવે ખાતે આવેલ SGVP સંસ્થાન દ્વારા આયોજિત શરદોત્સવમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા..આ પ્રસંગે SGVPના સંતશ્રી, ધારાસભ્યશ્રીઓ શ્રી હર્ષદભાઈ પટેલ,શ્રી કૌશિકભાઈ વેકરીયા,સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.