OTHERસ્પોર્ટ્સ

સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2026 ની સ્પર્ધામાં વડોદરાનો વિજય

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  કીક જેક ટીમે મોહન તાન્ડીના 1 ગોલની મદદ થી એસએજી એફએ પર 1-0 થી વિજય મેળવ્યો છે. બીજી મેચમાં દ્વિવેદી બ્રધર્સ એસસી એ  વડોદરા વંડર્સને 1-0 હરાવ્યું છે. ત્રીજી મેચમાં ગુજરાત પોલીસ ફૂટબોલ ટીમે ઝેવિયસ યુનાઇટેડ એફસી ને 4-0 થી હરાવ્યું. જ્યારે ચોથી મેચમાં સેવી સ્વરાજ એફસી અમદાવાદે ચાંદખેડા એફસીને 11-0 હરાવ્યું છે.

Related posts

સિલ્વિન એડિટિવ્સે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ – ‘દિવાદાંડી’ ની શરૂઆત કરી

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં 10થી 17 મે દરમિયાન એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ યોજાશે

જય વીરુ નો અવાજ સતત ગુંજતો રહેશે

અસામાજીક તત્વોને કડક હાથે ડામી દોઃ મુખ્યમંત્રી

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ પોલીસ દ્વારા તપાસ

Leave a Comment