અમદાવાદના શાહપુર વિસ્તારની અંદર શાહપુર યોગ મંડળ દ્વારા છાત્ર શિક્ષક સન્માન સમારંભ યોજાયો હતો ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપ કુલપતિ ડોક્ટર જગદીશ ભાવસારની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું હતુ
આગામી પોસ્ટ