સ્ટર્લિંગ હોસ્પિટલ્સે રજૂ કર્યું ‘એલ્ડરલી ફર્સ્ટ’ પ્રિવિલેજ કાર્ડ, કરૂણા અને ઉત્કૃષ્ટતા સાથે વડીલોની આરોગ્ય સંભાળને પુનઃવ્યાખ્યાયિત કરે છે
વરિષ્ઠ નાગરિકો વિવિધ પ્રકારની તબીબી સેવાઓ માટે સર્વાંગી કવરેજ મેળવી શકે તે સુનિશ્ચિત કરતી પહેલ ગુજરાતની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન્સ પૈકીની એક અમદાવાદની સ્ટર્લિંગ...