માન્ય રાજકીય પક્ષોને મહત્તમ સંખ્યામાં BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ
માન્ય રાજકીય પક્ષોને મહત્તમ સંખ્યામાં BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (એસએઆર-સર) ઝુંબેશ હાથ ધરવામાં આવી છે....