વાવાઝોડાથી જોડિયાના સંચાણા બંદરે 50થી 60 માછીમારી બોટને નુકસાન પહોંચતાં તારાજી
વાવાઝોડાથી જોડિયાના સંચાણા બંદરે 50થી 60 માછીમારી બોટને નુકસાન પહોંચતાં તારાજી જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના સંચાણાના દરિયાકિનારે આવેલા વાવાઝોડાને કારણે માછીમારોની હાલત કફોડી બની છે....