“શહેરો વિકાસનું એન્જિન છે : દેશના સ્થાયી વિકાસ માટે શહેરો ગતિશીલ, ઉત્પાદક અને કાર્યક્ષમ હોવા જરૂરી– ટાઉન પ્લાનર તજજ્ઞો
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા (ITPI) ના ગુજરાત પ્રાદેશિક ચેપ્ટર દ્વારા શહેરી વિકાસ અને આયોજનની વ્યૂહરચનાઓ અંગે માર્ગદર્શક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આયોજનબદ્ધ શહેરીકરણ એ...