ભરતી પ્રક્રિયા એક વર્ષમાં પૂર્ણ કરવા, સંયુક્ત ભરતી અને કોમન સેન્ટ્રલ ટેસ્ટ (સીઇટી) સહિતની નવ ભલામણો કરાઇ
ગુજરાત વહીવટી સુધારણા પંચ જીએઆરસીનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો રાજ્ય યુવાનોને યોગ્ય તકો અને રોજગારીના અવસરો મળે તે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં થતી ભરતી પ્રક્રિયાને...