અમદાવાદના અસારવા બહુમાળી ભવન ખાતે ધારાસભ્ય દર્શના વાઘેલા- કોર્પોરેટર અનૂ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાયો
અમદાવાદ જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદમાં અસારવા બહુમાળી ભવન ખાતે અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા અને અસારવાના...