29મા અદાણી ફાઉન્ડેશન દિવસની ઉજવણી નિમિત્તે કર્મચારી સ્વયંસેવક કાર્યક્રમનું આયોજન
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) દ્વારા કચ્છના ડુમરા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે 29મા અદાણી સ્થાપના દિવસની ખાસ ઉજવણી નિમિત્તે કર્મચારી સ્વયંસેવક કાર્યક્રમ (EVP)નું...