આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. અનેક વાહનો નદીમાં ખાબક્યાં… બેનાં મોતની આશંકા.. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડે છે ગંભીરા બ્રિજ
કોંગ્રેસના દારાસભ્ય અમિત ચાવડાએ ટ્વિટ કરીને આ ઘટનાની જાણ કરી છે.તેમજ તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી કરવા અપીલ કરી છે.
https://x.com/amitchavdainc/status/1942780277027201251?s=46
પૂલ તૂટવાની ઘટનાની જાણકારી મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે ધસી ગઇ હતી અને નદીમાં વાહન ખાબક્યા હતા તેમાં રહેલા મુસાફરોને બચાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી .. જોકે રાજ્ય સરકાર પણ તાત્કાલિક હરકતમાં આવી હતી અને એનડીઆરએફની ટીમે બચાવ અને રાહત કામગીરી માટે સંસાધો સાથે મોકલી આપવામાં આવી હતી..