શ્રેણી : ગુજરાત

OTHERક્રાઇમ

સાણંદની એક રિસોર્ટમાં ચાલતી દારૂની પાર્ટી પર રેડ

GUJARAT NEWS DESK TEAM
  સાણંદમાં એક સાથે દારૂની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાયાંદારૂ પીધેલ અવસ્થામાં 39 થી વધુ લોકોની અટકાયતપાર્ટી સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતાંસાણંદ નજીક મોટી દેવતી...
ગુજરાત

ગુજરાતની કેરીએ વિદેશોમાં ધૂમ મચાવી … પાંચ વર્ત્રષમાં ત્રણ હજાર મેટ્રિક ટન કેરીની નિકાસ

ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી...
ગુજરાત

અમદાવાદથી ઇન્ડીગોની હિડોન માટેની હવાઇ સેવાના આરંભ

થયો છે.. દિપ પ્રજ્જવલન કરીને પહેલો બોર્ડિંગ પાસ અર્પણ કરીન ગઇકાલે અમદાવાદ એરપોર્ટ ઉપર આ સેવાનો ઇન્ડિયો કંપની દ્વારા આરંભ કરાયો હતો..ઉત્તર ભારતમાં જતાં પ્રવાસીઓ...
ગુજરાત

રાજ્યમાં ઘટેલી દુર્ઘટનાઓના પગલે અનેકે જીવ ખોયા હોવાને કારણે બાપુ બર્થ ડે નહી ઉજવે

રાજ્ર્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ પાર્ટીના પ્રણેતા શંકરસિંહ વાઘેલાએ આજના તેમના જન્મદિવસની ઉજવણી રદ કરી છે.. તેમણે જાહેર કરેલા એક વિડિયો સંદેશમાં કહ્યું હતું કે...
ગુજરાત

અમરેલીના ઢુંઢિયામાં દંપત્તિતા હત્યારાઓને ઝડપથી પકડવા આમ આદમી પાર્ટી એ માગણી કરી

  અમરેલી જીલ્લાના વડીયા તાલુકાના ઢુંડીયા પીપળીયા ગામે રાત્રીના અંધારામાં ચકુભાઈ રોખોલીયા અને તેમના પત્ની કુવરબેન રાખોલીયાની બેરહેમ હત્યારાએ કરપીણ હત્યા કરી હતી. આજે આમ...
ગુજરાત

AMA ખાતે વિશ્વ પીઆર દિવસ – ૨૦૨૫ની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટર તેમજ અનંત નેશનલ યુનિવર્સિટીના સહયોગથી વિશ્વ પીઆર દિવસ – ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી....
ગુજરાતરાજનીતિ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ અમીત ચાવડાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ અમીત ચાવડા પર વિશ્વાસ વ્યક્ત કરી નિયુક્તિ કરવા બદલ તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે,  સોનિયા ગાંધી જી, લોકસભા...
ગુજરાત

11 સગીરોને બચાવાયા

GUJARAT NEWS DESK TEAM
*અમદાવાદ આરપીએફની ઉલ્લેખનીય પહેલ: મજૂરી માટે લાવવામાં આવેલા 11 સગીરોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા* પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ચલાવવામાં આવી રહેલા “માનવ તસ્કરી વિરોધી” અભિયાન...
ગુજરાત

હેપ્પી બર્થ ડે ભૂપેન્દ્ર પટેલ

HAPPY BIRTHDAY CM BHUPENDRA PATEL …. મૃદુ અને મક્કમતાથી રાજ્યના નાગરિકોનો ઉત્કર્ષ અવિરત પણે કરતાં રહો તેવી શુભ કામના.. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમના 64...