ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત કીક જેક ટીમે મોહન તાન્ડીના 1 ગોલની મદદ થી એસએજી એફએ પર 1-0 થી વિજય મેળવ્યો છે. બીજી મેચમાં દ્વિવેદી બ્રધર્સ એસસી એ વડોદરા વંડર્સને 1-0 હરાવ્યું છે. ત્રીજી મેચમાં ગુજરાત પોલીસ ફૂટબોલ ટીમે ઝેવિયસ યુનાઇટેડ એફસી ને 4-0 થી હરાવ્યું. જ્યારે ચોથી મેચમાં સેવી સ્વરાજ એફસી અમદાવાદે ચાંદખેડા એફસીને 11-0 હરાવ્યું છે.
