ડોક્ટર દીપક લીમ્બાચીયા ના બે રિસર્ચ પેપર આંતરરાષ્ટ્રીય મેડિકલ જનરલ માં પ્રસિદ્ધ થયા
અમદાવાદના ડૉક્ટરના બે રિસર્ચ પેપર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ્સમાં છપાયા ઈવા વુમન્સ હૉસ્પિટલના ડૉ. દિપક લિંબાચિયાએ એન્ડોમેટ્રીયલ કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રિઓસિસની સર્જરીમાં નવી ટેક્નોલોજી પર...