કમલેશ ગોંડલિયા અને અન્ય આરોપીઓ સામે છેતરપિંડી ના કેસમાં લુકઆઉટ પરિપત્ર જારી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડી અને ધોકાધડીના કેસમાં બુક કરાયેલા તક્ષશિલા કન્સ્ટ્રક્શન ગ્રુપના માલિક કમલેશ ગોંડલિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ *લુકઆઉટ સર્ક્યુલર* જાહેર કર્યું છે. કમલેશ...