સ્પોર્ટ્સ

34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી શરૂ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025 અંતર્ગત  ટોપ 8 ટીમો વચ્ચે સુપર લીગની મેચ યોજાઇ  છે. ગઇકાલે રમાયેલી  પ્રથમ મેચ માં આણંદનો વલસાડ સામે  વડોદરાનો ગાંધીનગર સામે અને અમદાવાદે છોટાઉદેપુરને તેમજ સુરતે જામનગર પર વિજય મેળવ્યો હતો..આજે વલસાડ અને ગાંધીનગર  વચ્ચે. આણંદ અને વડોદરા  વચ્ચે.  જામનગર અને અમદાવાદ વચ્ચે.  છોટાઉદેપુર અને સુરત વચ્ચે મેચ રમાશે.

 

Related posts

શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

GUJARAT NEWS DESK TEAM

અંડર 14 ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટઃ અમદાવાદ, જામનગર,પાટણ અને વડોદરાનો વિજય

જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં આજે ચાર મેચ રમાશે

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદે આણંદ ને મહાત આપી ચેમ્પિયન

Leave a Comment