અમદાવાદમાં રમાઇ રહેલી એશિયન ફૂટબોલ કોન્ફેડરેશનની ગૃપ ડીની મેચમાં ભારતે ઇરાનને 2-1થી હરાવ્યું હતું.. આ વિજય સાથે ભારતે ગૃપમાં ટોચનું સ્થાન હાંસલ કરીને સાઉદી અરેબિયા ખાતેની ટૂર્નામેન્ટ ખાતે ક્વોલિફાઇલ કર્યું છે.. ગઇકાલે રમાયેલી ભારત અને ઇરાન વચ્ચેની આ મેચ રસાકસી ભરી બની હતી…
