પ્રોજેક્ટ પ્રગતિ: વિશ્વની પ્રથમ ટકાઉ એરંડા પહેલથી ગુજરાતના 10,000+ ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવ્યું
અમદાવાદ, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫– ભારતના સૌથી અગ્રણી કૃષિ કેન્દ્રોમાંના એક અને વિશ્વમાં એરંડાના સૌથી મોટા ઉત્પાદક ગુજરાતના શુષ્ક પ્રદેશમાં, ટકાઉ ખેતીમાં શાંત ક્રાંતિ મૂળ પકડી...